🔥 TRENDING Tripura Human Rights Commission asks N... Governor Awards GI Certificates to Him... Monsoon death toll in Himachal Pradesh... Earthquake tremors felt across Shimla,... Uttarakhand DGP Steps Down from IIT De... Uttarakhand BJP chief revives row over...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

[8/25, 7:27 PM] arvindpatel578: પ્રેષનોટ રિપોટૅર..અરવિંદભાઈ એન પટેલ.કોઠંબા તારીખ. 25.8.2026 લુણાવાડા તાલુકા માં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ: કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન પટેલેલીલી ઝંડી આપી ભવ્ય સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવ્યું **

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 25 Aug 2026, 07:56 PM 👁 144
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રેષનોટ રિપોટૅર..અરવિંદભાઈ એન પટેલ.કોઠંબા તારીખ. 25.8.2026 લુણાવાડા તાલુકા માં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ: કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન પટેલેલીલી ઝંડી આપી ભવ્ય સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવ્યું **** કોઠંબા ધી આઈડિયા હાઈસ્કૂલ થી બસસ્ટેન્ડ. દુધડેરુ થી કોઠંબા દુગા ચોક સુધી યોજાઈ ભવ્ય શોભાયાત્રા *****

[8/25, 7:27 PM] arvindpatel578: પ્રેષનોટ
રિપોટૅર..અરવિંદભાઈ એન પટેલ.કોઠંબા
તારીખ. 25.8.2026

લુણાવાડા તાલુકા માં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ: કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન પટેલેલીલી ઝંડી આપી ભવ્ય સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
****
કોઠંબા ધી આઈડિયા હાઈસ્કૂલ થી બસસ્ટેન્ડ. દુધડેરુ થી કોઠંબા દુગા ચોક સુધી યોજાઈ ભવ્ય શોભાયાત્રા
*****
[8/25, 7:40 PM] arvindpatel578: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની સૂચના મુજબ સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જનસમુદાયમાં સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૨૫, ૨૭ અને ૨૯ ઓગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ કોઠંબા આઈડિયલ હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય સંસ્કૃત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ને કોઠંબા તાલુકા પંચાયત ના પ્રમુખ અનિતાબેન પટેલ અને નાયબમામલતદાર જગદીશભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સંસ્કૃત યાત્રા આઈડિતલ હાઈસ્કૂલ થી ઉડાન સ્કૂલ થી શરૂ થઈ કોઠંબા ગામના મુખ્ય માગૅપરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દુગૉચોક ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેવવાણી સંસ્કૃતના શ્લોકોચ્ચાર અને સુભાષિતોના નારાઓ સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના મહત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે ૧૧:૦99 કલાકે ઉડાનસ્કૂલ ખાતે વિધાર્થી ઓએ સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું પણ વિશેષ આયોજન અને મનમોહક વેશભુષા એ રેલીનુ આકૅષણ જમાવ્યુ
આજના આ કાયૅશિક્ષણક્રમમા એ ટીડીઓ. કોલેજ ના વિવધાથિઓ. લાડવેલ સ્કૂલ. કોઠંબા ઉડાન. સહિત આજુબાજુ સ્કૂલ લોના બાળકો વિભાગના અધિકારીઓ, શાળા-કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર. અરવિંદભાઈ એન પટેલ. કોઠંબા
📲Get App