Crime
ધાંગધ્રા તાલુકાની મોટી માલવણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની 81,680 રૂપિયા સાથે ધરપકડ
Watch on:
▶️ YouTube
ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ લોકોને 81,680 રૂપિયાની રોકડ સાથે પકડવામાં આવ્યા.
ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમમાં તાલુકાપોલીસ અધિકારીઓએ જુગાર રમતા પાંચ વ્યક્તિઓને 81,680 રૂપિયાન મુદ્દામાલ સાથે ધરપકડ કરી.હતી ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે મોટી માલવણ ગામની સીમમાં દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓ જડપાયાહતા જેમાં આરોપી મનસુખભાઈ ભોપાભાઈ સાવડીયા ચેતનભાઇ ઇશ્વરભાઇ ઝેઝરીયા શક્તિસિંહ બળવંતસિંહ ઝાલા કિર્તીભાઈ ચંદુભાઈ ઠાકર મનસુખભાઈ ભગવાનભાઈ કંડિયા તમામ રહે મોટી માલવણ તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી યાદ કરવામાં આવીછે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા