🔥 ट्रेंडिंग અંબાજી જતા પદયાત્રીઓ માટે પાસિનામુવાડા... बनास नदी पर दोस्तों संग पिकनिक का आनंद શ્રીરામ સેવા કેમ્પ દ્વારા હડોલમાં આઇસ્... కడపలో భారీ వర్షాలు: రోడ్లు చెరువుల తలప... લીલીયામાં ૨૧ કરોડ બાદ પણ ગટર સમસ્યા યથ... यश की ‘हनुमान अंश’ ने बॉक्स‑ऑफ़ में ‘ट...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બીલીમોરામાં 80મો સ્વતંત્ર દિવસ ધ્વજ લહેરાવા સાથે ઉજવાયો
स्थानीय

બીલીમોરામાં 80મો સ્વતંત્ર દિવસ ધ્વજ લહેરાવા સાથે ઉજવાયો

✍️ रिपोर्टर: Manharbhai Chauhan 🗓 15 अग. 2026, 04:02 PM 👁 88
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શાહ લાલ ચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળામાં 80મો સ્વતંત્ર દિવસ ધ્વજ લહેરાવા સાથે ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આજ રોજ શાહ લાલ ચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળા બીલીમોરામાં 80મો સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટના રોજ ડોક્ટર ધવલભાઈ શાહના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

ધ્વજ વંદન કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ સભ્યોે ખુબ જ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર ગીતો ગાયા અને નૃત્ય પ્રદર્શન કર્યું.

આ પ્રસંગે શાળા સંચાલન અને શિક્ષણના ક્ષેત્રે ડોક્ટર ધવલભાઈ શાહના યોગદાનની પ્રશંસા કરવામાં આવી. તેમણે વિદ્યાર્થીઓને દેશની સ્વતંત્રતા અને તેની મહત્વતાની જાણકારી આપી.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને એકતા નું સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App