🔥 ट्रेंडिंग ओतूर मार्केटमध्ये तरकारी भाजीपाल्याचे... अबोहर में महिला के कान पर गिरा बालियों... కన్నతల్లుల ఉసురు రేవంత్కు తగులుతుంది:... लुधियाना में 85 लाख रुपये का कनाडा भेज... फतेहगढ़ साहिब के तीन किसानों ने लुधिया... अमृतसर में पुलिस मुठभेड़ में गैंगस्टर...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા હિંમતનગરમાં જુગાર રમતા 8 લોકોને ધરપકડ, કાયદેસરની કાર્યવાહી..
स्थानीय

સાબરકાંઠા હિંમતનગરમાં જુગાર રમતા 8 લોકોને ધરપકડ, કાયદેસરની કાર્યવાહી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 12 सित. 2026, 12:32 PM 👁 63
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 8 જુગાર રમતા વ્યક્તિઓને પકડવામાં આવ્યા અને 27,760 રૂપિયા જપ્ત થયા..

11 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ કરતી વખતે એ.પી.માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ હિંમતનગર ભોલેશ્વર ભાટ વાસમાં રહેનાર રવિકુમાર હકમાજી ભાટની મિલકતમાં જુગાર રમતા 8 વ્યક્તિઓની જાણકારી મેળવી..

સૂચના અનુસાર રવિકુમાર હકમાજી ભાટ, દીપકભાઈ હસમુખભાઈ ભાટ, મુકેશભાઈ રમેશભાઈ ભાટ, રાજેશભાઈ હેમાજીભાટ, જશુભાઈ ગેવરભાઈ ભાટ, ધવલ એદુજી ભાટ, અનિલભાઈ શ્રવણભાઈ ભાટ અને દેવેન્દ્ર રમણભાઈ ભીલને ધરપકડ કરવામાં આવી. તેઓ હોલમાં ભેગા થઈને નાળ ઉઘરાવી તીન પત્તી પૈસાની હાર-જીતનો જુગાર રમાડતા હતા..

પોલીસે તપાસ દરમિયાન 27,760 રૂપિયા રોકડ અને અન્ય પુરાવા જપ્ત કર્યા. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી અને નાયબ પોલીસ અધીક્ષક એ.કે.પટેલની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી..

આ પ્રશંસનીય કામગીરી કરનાર ટીમ જેમાં એ.પી.માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈ, સુરજસિંહ અજિતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમાર રમણભાઈ, ધરમવીરસિંહ દિલીપસિંહ, આશિષકુમાર કાન્તીલાલ, આસિસ્ટન્ટ લોક રક્ષક અભિષેકકુમાર મહીજીભાઈ અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ડાહ્યાભાઈ રામજીભાઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
📲Get App