સ્વિફ્ટ કાર માંથી 79 વિદેશી દારૂ ની બોટલો જપ્ત કરી
यहाँ देखें:
📘 Facebook
અમદાવાદ ગ્રામ્ય ધોળકા તાલુકાના ચિયાડા રોડ પર મંહમદપુરા ઠાકોર વાડીના રસ્તા પાસે ધોળકા ટાઉન પોલીસ અને સર્વેલનસ સ્ક્વોડે બાતમીના આધારે પ્રેટોલીગ દરમિયાન સફેદ સ્વિફ્ટ કાર નં(GJ-38-BG-5127) ની તપાસ કરી હતી તેમાં ભારતીય બનાવટની 79 વિદેશી દારૂ ની બોટલો ને એની મૂળ કિંમત 54,194 છે ને પોલીસે કાર તેમજ મોબાઈલ સાથે કુલ 4,57,194 નો મુદ્દામાલ કબજે કર્યો હતો ને એક આરોપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,