🔥 TRENDING Pro‑Khalistan slogans graffitied on De... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત... Bhopal: Man Arrested After Beating Wom... Rajasthan Police Seize 47.6kg Doda Pas... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં 7,72,547 રૂપીયાનું માલ પકડાયું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 09:23 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગાડીને ખોટી નંબર પ્લેટ સાથે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી કુલ 7,72,547 રૂપીયાનું માલ જપ્ત કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 01/11/2026 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી લેવામાં આવ્યા.ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર, મોબાઇલ ફોન,બે નંબર પ્લેટ અને સફેદ બલેનો ગાડી મળી, જેનું કુલ મૂલ્ય 7,72,547 રૂપીયા હતું.જપ્ત કરાયેલ માલમાં 491 બોટલ અને ટીન દારૂ, 2,57,547 રૂપીનું દારૂ અને બીયર, 15,000 રૂપીનું મોબાઇલ ફોન,0 રૂપીયાની બે નંબર પ્લેટ અને 5,00,000 રૂપીની સફેદ બલેનો ગાડી સામેલ હતી.કુલ 7,72,547 રૂપીયાનું માલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કબ્જે કરવામાં આવ્યું..

આ ઘટનાના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો રજીસ્ટર નંબર 112090412631870/2026 હેઠળ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધાયો છે.કેસમાં ભારતીય પ્રોસિક્યુશન એક્ટ કલમ 65(એ)(ઈ), 81, 83 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 336(2), 340(2) હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.આ કામગીરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ,પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ,પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે ચાવડા અને અન્ય અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ટીમે કામ કર્યું.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.સી.સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.જે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કમલેશસિંહ રજુસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ ટેક્નિકલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,પ્રકાશકુમાર લાલજીભાઈ હેડ કોન્સ્ટેબલ,દેવરાજ ખીમજીભાઇ હેડ કોન્સ્ટેબલ,નીલમબેન નારાયણભાઈ વુમેન હેડ કોન્સ્ટેબલ,પ્રવિણસિંહ ચતુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્ર સુર્યકાન્ત પોલીસ કોન્સ્ટેબલ,નિલેશકુમાર બાબુભાઇ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,કાળાજી ભગાજી ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ અધિકારી અને કર્મચારીઓને દિવાળી તહેવાર દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત દેખરેખ રાખવાની સૂચના આપી છે.
📲Get App