🔥 TRENDING અરવલ્લીના શામળાજીમાં મેશ્વો નદીમાં નવા... मंदिर के पास मिला था 17 दिन का नवजात,... प्रधानमंत्री मोदी के 25 साल के सफर पर... જિજ્ઞાશા ને NRLM લોન સહાયથી દીવેટ વ્ય... અમરેલીમાં બરવાળા બાવીશી ગામના નાગરિકોએ... सेवा संकल्प अभियान में स्वर्गीय बिसाहू...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં નરેન્દ્ર મોદીજીના 76મા જન્મદિવસ નિમિત્તે દેલવાડા ગામમાં ભવ્ય રક્તદાન શિબિર

✍️ Reporter: Chandrakant Mistry 🗓 18 Sep 2026, 01:52 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીજીના 76મા જન્મદિવસની ઉજવણીમાં જલાલપોર વિધાનસભા મતવિસ્તાર દ્વારા દેલવાડા ગામમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

જલાલપોર વિધાનસભા મતવિસ્તાર દ્વારા નરેન્દ્ર મોદીજીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે દેલવાડા ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિર સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે યોજાઈ રહ્યું છે
.
📅 તારીખ: ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ સુધી
📍 સ્થળ: વી. એમ. પટેલ એન્ડ એસ. જે. પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, દેલવાડા

રક્તદાન એક સેવાકીય કાર્ય છે.
તમારા રક્તદાન થી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદ મળી શકે છે.

આવો, રક્તદાન કરીને માનવતાની સેવામાં સહભાગી બનીએ.

ભારતીય જનતા પાર્ટી, નવસારી જિલ્લા
ભારતીય જનતા પાર્ટી, નવસારી મહાનગર
📲Get App