मनोरंजन
પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન
બોલિવૂડ ફિલ્મ અને નાટ્ય અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે.
આજે સવારે ભારતીય સિનેમાને મોટી ખોટ પડી છે.
*વયોવૃદ્ધ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન*
નાના પાટેકરનું આજે તારીખ 8 ઓક્ટોબર ના રોજ સવારે 5:20 વાગ્યે તેમના ગોવાના ડોના પૌલા સ્થિત નિવાસસ્થાને ગંભીર હાર્ટ એટેક આવતા નિધન થયું છે.
તાત્કાલિક મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 45 મિનિટ સુધી સતત CPR આપ્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નથી.
1 જાન્યુઆરી 1951 ના રોજ જન્મેલા વિશ્વનાથ પાટેકરે _ગમન, પરિંદા, સલામ બોમ્બે, ક્રાંતિવીર, અબ તક છપ્પન, વેલકમ, નટસમ્રાટ_ જેવી અનેક યાદગાર ફિલ્મો આપી. ત્રણ વખત નેશનલ એવોર્ડ અને પદ્મશ્રી વિજેતા નાના પાટેકર માત્ર અભિનેતા જ નહીં, પરંતુ ખેડૂતો માટે કામ કરનારા સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા હતા.