🔥 TRENDING India Poised to Reach $30 Trillion Eco... स्कूली बच्चों को कानूनी अधिकारों की दी... காரைக்குடி இன்ஜினியரிங் கல்லூரியில் சர... मुख्यमंत्री शर्मा का कैलादेवी दौरा रद्... ಈಶಾನ್ಯ ಶಿಕ್ಷಕರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶಶೀಲ್ ಜಿ.... India's GDP Growth Could Have Surpasse...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હબીબી વેલ કમ ટુ અમદાવાદ : 72 લાખની સોનાની પેસ્ટની સ્મગલિંગનો પર્દાફાશ

✍️ Reporter: Palakbhai Patel 🗓 28 Oct 2026, 06:04 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હબીબી વેલ કમ ટુ અમદાવાદ : 72 લાખની સોનાની પેસ્ટની સ્મગલિંગનો પર્દાફાશ

હબીબી વેલ કમ ટુ અમદાવાદ : 72 લાખની સોનાની પેસ્ટની સ્મગલિંગનો પર્દાફાશ

અમદાવાદ એરપોર્ટ પર શાહજાહથી ઊતરેલા શંકાસ્પદ મુસાફરની ટ્રોલી બેગમાંથી પેસ્ટની આડમાં સોનાની દાણચોરી કસ્ટમના હાથે પર્દાફાશ : પ્લાસ્ટિક શીટ નીચે સંતાડેલું 72.28 લાખનું 495.04 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું જપ્ત

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ

#ahmedabad #ahmedabadairport #smugglers #custom #ahmedabadexclusive
📲Get App