🔥 TRENDING रामगढ़ी में नदी बांध निर्माण से सड़क क... ପାର୍ବଣ ପୂର୍ବରୁ ବ୍ରହ୍ମପୁରରେ ହତ୍ୟା: ପୂର୍... गयाजी पितृपक्ष मेला का निगलग्रानी एआई... बिहार में भारी बारिश और आंधी की चेतावन... અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં ખંડણી અને... સાબરકાંઠા: પ્રાંતિજમાં વીજ ડીપીમાં આગ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા - કોટેજ હોસ્પિટલ બહારથી ચોરાયેલી બાઈક 72 કલાકમાં રીકવર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 04 Oct 2026, 09:40 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા - કોટેજ હોસ્પિટલ બહારથી ચોરાયેલી બાઈક 72 કલાકમાં રીકવર

માહિસાગરના લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો

કોટેજ હોસ્પિટલ બહાર થી ચોરાયેલ બાઇક 3 દિવસમાં શોધી કાઢી

પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદ થી તપાસ કરતા ભેદ ઉકેલાયો

લુણાવાડા પટ્ટણ ચોકડી ખાતે બાઇક ચાલક ને પૂછપરછ કરતા કબૂલાત કરી હતી

લુણાવાડા ટાઉન પોલીસે એક આરોપી અને મુદ્દામાલ કબજે કરી આગળની તાપસ હાથ ધરી
📲Get App