વિરમગામ રૂરલ પોલીસે કાજીપુરા ગામથી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા
Watch on:
▶️ YouTube
વિરમગામ તાલુકાના કાજીપુરા ગામમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસે દરોડો પાડી 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસની કાર્યવાહીમાં કાજીપુરા ગામના પરસોતમભાઈ રામજીભાઈ કોળી પટેલ, નરસીભાઈ રામજીભાઈ ઠાકોર, દલસુખભાઈ આસારામભાઈ કોળી પટેલ, ભરતભાઈ રૂપાભાઈ ઠાકોર, રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, શૈલેશભાઈ, બચુભાઈ ઠાકોર અને કનુભાઈ રામજીભાઈ ઠાકોરને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.32,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ કાજીપુરા, વિરમગામના રહેવાસી હોવાનું જણાવાયું છે.
આ મામલે વિરમગામ રૂરલ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ