🔥 ट्रेंडिंग শিলিগুড়িতে লাল সন্ত্রাসীদের মা দুর্গা... ଟିମ୍ ଇଣ୍ଡିଆର ଦମଦାର ପ୍ରଦର୍ଶନ, T20 ମ୍ୟାଚ... * 1. *भोपाल नगर निगम बैठक में 493 करो... पाँच NDA विधायक: उनके निर्वाचन क्षेत्र... ચોટીલાના વડાળી ગામમાંથી 8 લાખના ગાંજાન... बहेड़ी में केसर शुगर मिल की नीलामी स्थ...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાવપુરા પોલીસે 67.400 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય ગુલઝારઅલી ખલીફા ને ઝડપ્યો, રૂ. 2,02,200ની મૂલ્યની જપ્ત
अपराध

રાવપુરા પોલીસે 67.400 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય ગુલઝારઅલી ખલીફા ને ઝડપ્યો, રૂ. 2,02,200ની મૂલ્યની જપ્ત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 सित. 2026, 08:42 AM 👁 59
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાવપુરા પોલીસે અકોટા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ગુલઝારઅલી ખલીફા ને મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 67.400 ગ્રામ ઝડપી પાડી, કુલ રૂ. 2,30,900નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રાવપુરા પોલીસે અકોટા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ગુલઝારઅલી ખલીફા ને મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 67.400 ગ્રામ ઝડપી પાડી. આ ડ્રગ્સની કિંમત રૂ. 2,02,200 મૂલ્યની આમોડાય છે.

આરોપી પાસેથી રોકડ, ડિજિટલ વજનકાંટો અને મોબાઇલ સહિત કુલ રૂ. 2,30,900નો મુદ્દામાલ કબજે કર્યો.

બીજા આરોપી અલીમોહમદ પઠાણ ને વોન્ટેડ જાહેર કરાયો.
📲Get App