🔥 TRENDING NewsUpdate शनिवार को 26 हजार पर्यटकों... Headlines IDBI Bank Q2 Net Profit Falls 39% on H... Nagaland's 'Angh' Makes Oscars Shortli... Manipur CM Emphasizes Shared Sense of... Four civilians, including village chie...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગરમાં લાયસન્સ વગર 6.67 લાખના કટાકડાનો સંગ્રહ! 392 બોક્સ સાથે

✍️ Reporter: Naresh katua 🗓 18 Oct 2026, 11:08 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં શકિ્ત ફરિ્નચરની બાજુમાં આવેલા ગોડાઉન પર પોલીસે દરોડો પાડી રૂ. 6.67 લાખની કિંમતના ફટાકડાનાં 392 બોક્સ કબજે કર્યા છે.લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરવા બદલ જામજોધપુરના સચીન બચુભાઈ ભારાઈની અટકાયત કરવામાં આવી છે. ગોડાઉનમાં ફાયર સેફ્ટીનાં સાધનોનો પણ અભાવ હતો. પોલીસે ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App