🔥 TRENDING આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વા... BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે દીપોત્સવ યોજાયો હતો.

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે દીપોત્સવ યોજાયો હતો.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 09:28 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે દીપોત્સવ યોજાયો હતો.

ભારતીય જનતા પાર્ટી હિંમતનગર શહેર દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે હિંમતનગરના પ્રખ્યાત ઝરણેશ્વર મહાદેવના મહંતશ્રીના આશીર્વાદ મેળવી સૌની સુખાકારી તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલા, શહેર પ્રમુખ કુલદીપ પાઠક, એસ સી મોરચાના મહામંત્રી કૃષ્ણ વદનભાઈ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
📲Get App