🔥 TRENDING CNG Cylinder Explosion at Delhi Fuel P... Haryana Congress Factions Unite in Pan... Haryana BJP Launches Yuva Udyami Yatra... PM Modi Thanks Haryana Voters for BJP’... Chhattisgarh Plans AI and Digital Skil... Chhattisgarh Leads with 36% Women Dist...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’

✍️ Reporter: Kamleshbhai Premjibhai Solanki 🗓 19 Aug 2026, 08:54 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’

આજ રોજ તારીખ 19-૦૮-૨૦૨૬ ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના વિવિધ ગામોના અગ્રણીશ્રીઓને પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું.જેનું સંચાલન કમલેશ સોલંકી. ચીખલી મંડળ દ્વારા કરવામાં આવ્યું

સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના સામાજિક એકતા, સમરસતા, ભાઈચારા અને માનવ સેવાના સંદેશને ગામડે-ગામડે પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
આ પવિત્ર અભિયાન થકી સમાજના દરેક વર્ગને સાથે લઈ સમરસ અને સશક્ત સમાજના નિર્માણ તરફ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું.
📲Get App