🔥 TRENDING Bengaluru unveils ₹1 lakh‑crore Compre... नगर परिषद करौली में गंदगी का आलम Bengaluru to Establish Dedicated AI Ci... The Art Squares Painting Exhibition La... Jalandhar Police File Case Against You... रफ्तार और शराब का खूनी खेल असोहा में ब...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિપુર પોલીસની કાર્યવાહી: શિણાય ગામમાં ઘાણીપાસા| વડે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા| રોકડ રકમ અને 9 મોબાઈલ સહિત કુલ ર72,200નો મુદ્દામાલ કબજે કરાયો

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 22 Oct 2026, 09:43 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃતિ્તઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આદિપુર પોલીસે બાતમીના આધારે શિણાય ગામના ચોકમાં ખુલ્લી જગ્યાએ ઘાણીપાસા વડે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ| કોરડિયા તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી બાતમીના આધારે શિણાય ગામના ચોકમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ¢less
📲Get App