🔥 TRENDING ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਸੇਵਾ ਮੁਕ... Assam Assembly Speaker Meets Raipur Re... Samrang Land Customs Station Inaugurat... Assam Govt to Invest ₹50,000 Crore in... Jharkhand Govt Launches World‑Class Gu... Aryan Kelvin Hosts Grand Fans Meet‑Up...
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજસીતાપુરમાં જુગારધામમાં 5.4 લાખની માલ સાથે 7 વ્યક્તિઓની ધરપકડ
Crime

રાજસીતાપુરમાં જુગારધામમાં 5.4 લાખની માલ સાથે 7 વ્યક્તિઓની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 Aug 2026, 03:00 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજય આર. આર. સેલ દ્વારા 5.4 લાખ મૂલ્યની માલ સાથે સાત વ્યક્તિઓને પકડવામાં આવ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં વાડીની ઓરડીમાં ચાલી રહેલ જુગારધામ પર રાજકોટઆર. આર. સેલએ સફળતા પૂર્વક દરોડો કર્યો. પોલીસ અધિકારીઓએ 5.4 લાખ રૂપિયા નામુદામાલસાથેસાત વ્યક્તિઓનીધરપકડ કરીછે
દરોડા દરમિયાન શક્તિસિંહ દિલુભા ઝાલા સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહ બલભદ્રસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા હિતુભા મોહનસિંહ ઝાલા પ્રદીપસિંહ તટેમુભા ઝાલા અને રાજુ ભગવાનભાઈ બારૈયા સહિતના સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસી આરોપી પાસેથી ૧.૮૯ સુલાખ રોકડા ત્રણ મોબાઈલ જેની કિંમત 15000 બોલેરો કાર જેની કિંમત ત્રણ લાખ કુલ મળી 5.4 લાખ ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
સાતેયઆરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકેકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App