Local
સાબરકાંઠા જિલ્લામાં-: નાના અંબાજી મંદિરે 52 ગજની ધજા અર્પણ,લીમખેડા સંઘનો આશીર્વાદ..
લીમખેડાથી આવેલા સંઘે નાના અંબાજી મંદિરે 52 ગજની ધજા અર્પણ કરી અને માતાજીના દર્શન સાથે આશીર્વાદ મેળવ્યો..
સાબરકાંઠા જિલ્લાના-:
ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજી મંદિરે ભક્તિભાવપૂર્વક 52 ગજની ધજા અર્પણ કરવામાં આવી.લીમખેડાથી આવેલા સંઘે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યો, અને ધજા અર્પણ દરમિયાન મંદિર પરિસર જયઘોષથી ગુંજી ઉઠ્યું..
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક વિધિ યોજાઈ, જેમાં ભક્તોએ માતાજીના દર્શન કરી અને ધજા ચઢાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી.સંઘના આગમનને પગલે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો અને મંદિર પરિસર પર ભક્તિમય વાતાવરણ છવાયું.