🔥 TRENDING રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનુ... OLX 200 mobile baramad kiye Rajasthan विजयादशमी पर योगी आदित्यनाथ ने गोरखपुर... Maharashtra Garba Incident: Accused Mo... Maharashtra Minister Pankaja Munde Dis... Shami hopeful of India recall despite...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

5000 વર્ષ જૂની પલ્લી યાત્રા પૂર્ણ, રૂપાલ ગામમાં લાખો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Oct 2026, 09:23 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના રૂપાલ ગામમાં મધ્યરાત્રિએ 5000 વર્ષ જૂની પલ્લી યાત્રા પૂર્ણ થઈ, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના રથ પર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો.

ગાંધીનગરના પવિત્ર યાત્રાધામ રૂપાલ ગામમાં મધ્યરાત્રિએ 5000 વર્ષ જૂની અદભુત અને અલૌકિક પલ્લી યાત્રા સંપન્ન થઈ. મહાભારત કાળ એટલે કે પાંડવોના સમયથી ચાલી આવતી પૌરાણિક પરંપરા મુજબ 5 દિવ્ય જ્યોત ધરાવતી માં વરદાયિની માતાજીની પલ્લી રૂપાલના 27 નિશ્ચિત ચોકમાં ભ્રમણ કરી હતી.

દેશ-વિદેશથી ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીના રથ પર લાખો લિટર શુદ્ધ દેશી ઘીનો અભિષેક કર્યો, જેના કારણે ગામના માર્ગો પર ઘીની નદીઓ વહેતી જોવા મળી.

શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડેપગે તૈનાત કરવામાં આવ્યો હતો.
📲Get App