🔥 TRENDING Supreme Court warns against false POCS... Meghalaya: 8 UDP MLAs switch to BJP Times of India Features 'Shaque: Trust... The Times of India publishes article f... Aneet Padda Set to Debut in New OTT Se... GQ India Releases List of 13 Best Indi...
24 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સેતુ કાર્યક્રમમાં 500 અરજદારોને વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Sep 2026, 10:52 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ મા નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સરકારી સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 500 અરજદારોએ વિવિધ પ્રકારના દાખલા મેળવવા તેમજ વિવિધ સરકારી સુવિધાઓ માટે અરજીઓ કરી લાભ લીધો હતો.આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને વિવિધ સરકારી સેવાઓ તથા દાખલાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે હતો.કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોની અરજીઓ સ્વીકારી જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.વિરમગામના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App