🔥 TRENDING Vedika Pinto Confirms New Dharma Produ... Tamannaah Bhatia's Deep‑Neck Lehenga i... Manoj Bajpayee petitions Delhi High Co... Home Minister Unveils Logo for IFCSAP’... TCS and industry groups meet Arunachal... Pulwama MLA Demands Immediate Assembly...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલાયા: હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપીલ

કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલાયા: હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપીલ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 05:58 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલાયા: હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપીલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામ ખાતે આવેલા કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવાના ભાગરૂપે ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના પગલે કરજણ નદીમાં હાલ 43,110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીના હેઠવાસમાં આવેલા ગામોના નાગરિકોને નદીકાંઠે કે વહેતા પાણીમાં ન જવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી.
📲Get App