अपराध
દૈનિક વળતરનું વચન આપીને રૂ.4.69 લાખનું રોકાણ
यहाँ देखें:
▶️ YouTube
દૈનિક વળતરનું લાલચમાં રૂ.4.69 લાખનું રોકાણ કરવામાં આવ્યું.
સાણંદ તાલુકાના મોરૈયા ગામ ખાતે રહેતા એક સિનિયર કેમિસ્ટ સાથે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કિમ ના નામે ₹૪,૪૬,૦૦૦ ની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે,,"SD Pay "અને પછી Apana pay "નામની એપ્લીકેશન મારફતે રોકાણ કરવયુ ને વળતર ને મુડી પાછી ના આપતા ઓનલાઇન પેમેન્ટ ની ઠગાઇ કરી હોય એવુ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે,, ચાંગોદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે