🔥 TRENDING સુરત: 5 વર્ષની બાળકીના મોત બાદ MLA કુમ... ਬੰਦ ਦੌਰਾਨ ਸੜਕ ਵਿਚਕਾਰ ਫਸਿਆ ਲਾੜਾ, ਹਾਲਾਤਾ... પેટલાદના સ્ટેશન રોડ પર રખડતા ઢોરનો ત્ર... બાલાસિનોર: પ્રજાપતિ સમાજને કુળદેવી બ્ર... ભાવનગર: ઝેરી દારૂના વેચાણ સામે પોલીસની... ਮੁਕਤਸਰ: ਫ਼ਿਲਮ 'Judaa' ਦੀ ਪ੍ਰਮੋਸ਼ਨ ਲਈ ਪ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 21 Aug 2026, 09:00 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એન્કર....જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ

વિઓ........જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે સૂર્ય મંદિરના મહંત શ્રી જગજીવન દાસ બાપુની નિશ્રામાં ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો મહંતોનો ભોજન પ્રસાદ તેમજ ભેટપૂજા આપવામાં આવી હતી, તેમજ ભજન સંતવાણી પણ યોજાઈ હતી, આ પ્રસંગે સતાધારના મહંત વિજયબાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર મહંત મહેશગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થીત રહ્યા હતા

બાઈટ, 1 જગજીવનદાસ બાપુ
મહંત સૂર્યમંદિર
📲Get App