🔥 ट्रेंडिंग সন্তোষ মিত্র স্কোয়ারের দুর্গাপুজো উদ্... ई-मालखाना के प्रभावी क्रियान्वयन को ले... Jahaj મહીસાગર જિલ્લાના પત્રકારોએ દ્વારા મહીસ... નવરાત્રીના પ્રથમ દિવસે PI સુખવિંદરજી ગ... કડિયાળી નજીક ખેડૂતો દ્વારા રેલવે ટ્રેન...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો   રૂ. 4.25 લાખ આપી કર્યા લગ્ન પાંચમા દિવસે લુટેરી દુલ્હન ભાગી   દુલ્હન ભિાગો, લૂંટેરી
अपराध

રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો રૂ. 4.25 લાખ આપી કર્યા લગ્ન પાંચમા દિવસે લુટેરી દુલ્હન ભાગી દુલ્હન ભિાગો, લૂંટેરી

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 अग. 2026, 09:46 PM 👁 71
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વોંધ : આ ઘટનાની કાયદેસરની તપાસ બાદ જ હકીકત બહાર આવશે

રાજકોટના મચ્છુનગર વિસ્તારમાં રહેતા ભરવાડ સમાજના રિક્ષાચાલક યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

પરિવારના દાવા મુજબ, દલાલ તરીકે ઓળખાતા એક દંપતી મારફતે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને તેના બદલામાં રૂ. 4.25 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. લગ્ન થયા બાદ યુવતી માત્ર પાંચ દિવસ સુધી યુવક સાથે રહી અને ત્યારબાદ અચાનક ઘર છોડીને ચાલી ગઈ.

પરિવારએ દલાલ દંપતી સામે પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર રૂપિયા લેતા હોવાનો વીડિયો અને લગ્ન-વિધાય સમયના ફોટા થયા વાયરલ પરિવારના આક્ષેપ

- દલાલ દંપતી મારફતે લગ્ન નક્કી કરાયા

રૂ. 4.25 લાખ રોકડા આપવામાં આવ્યા

- યુવતી માત્ર 5 દિવસ રહી અને ભાગી ગઈ

- રિક્ષાચાલક યુવકના પરિવારે છેતરપિંડીનો આક્ષેપ કર્યો

- પૈસા લેતા હોવાનં વીડિયો વાયરલ
📲Get App