Crime
ડૉકટર રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણને 40,000 રૂપિયાની લાંચ માટે ધરપકડ..
ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ડૉકટર રહીમભાઈને 8 ડી.આર.પી. વિદ્યાર્થીઓ માટે 40,000 રૂપિયાની લાંચ સ્વીકારવા માટે ધરપકડ કરવામાં આવી..
05/10/2026 ના રોજ ડોક્ટર સરકારી સ્ટાફ ક્વાટર્સ,જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલ કેમ્પ્સ,દેવગઢબારીયા જિલ્લો-દાહોદ ખાતે ટ્રેપ કરવામાં આવ્યો.આ આરોપી ડૉકટર રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણ, ઉ.વ.59, તબીબી અધિક્ષક (વર્ગ-1) હતા, જેમણે 8 ડી.આર.પી. વિદ્યાર્થીઓને સારા ડ્યુટી ફાળવવા માટે દરેક વિદ્યાર્થી દીઠ 5,000 રૂપિયાની લાંચ માંગણી કરી, કુલ 40,000 રૂપિયા..
વિદ્યાર્થીઓએ ગાંધીનગર એ.સી.બી.પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.ફરિયાદ દાખલ કરી અને પોલીસએ ટ્રેપનું આયોજન કર્યું.ટ્રેપ દરમિયાન આરોપીએ 40,000 રૂપિયાની લાંચ સ્વીકારી અને ધરપકડ કરવામાં આવી.એસ.એમ.લાસન પોલીસ ઇન્સ્પેકટર ગાંધીનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.