વિશ્વ દ્રષ્ટિ દિવસ; રાજ્યમાં 40 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની આંખોની તપાસ માટે વિશેષ ત્રિ-સ્તરીય કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ કાર્યક્રમ હાથ ધરાયો...

અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલ ખાતે 27મા વિશ્વ દ્રષ્ટિ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ; ગુજરાતમાં અંધત્વનો દર હાલના 0.25 ટકાથી ઘટાડીને વર્ષ-2030 સુધીમાં 0.20 ટકા કરવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે...
વય વધવાની સાથે મોતિયા, ગ્લુકોમા સહિતની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા 40 વર્ષથી વધુ વયના નાગરિકોની સમયસર આંખોની તપાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે; ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગના માધ્યમથી ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં નાગરિકોની આંખોની તપાસ કરી દ્રષ્ટિની ખામીનું વહેલું નિદાન કરવામાં આવશે...
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન હેઠળ મોતિયાના નિર્ધારિત લક્ષ્યાંકોની સામે ગુજરાતે કામગીરી કરીને દેશમાં અગ્રસ્થાન જાળવી રાખ્યું છે...