🔥 TRENDING रेलवे स्टेशन मास्टर भर्ती: 1,250 पदों... JIO IPO Update Reported by News18 Mara... Chandrashekhar Nene Weighs in on Jio P... Delhi High Court Rebukes CJP Leaders O... Karnataka Man Crashes New Car from Sho... 3,473 Drones Create Record‑Breaking Pe...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતના ઓલપાડના કુડસદ ગામે બિ્રજ પરથી બાઈક પર પસાર થઈ રહેલા 4 મિત્રો 50 ફૂટ નીચે પટકાયા હતા.

✍️ Reporter: Naresh katua 🗓 21 Oct 2026, 02:06 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરતના ઓલપાડના કુડસદ ગામે બિ્રજ પરથી બાઈક પર પસાર થઈ રહેલા 4 મિત્રો 50 ફૂટ નીચે પટકાયા હતા. ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 ગંભીર છે. સ્થાનિકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. લોહીલુ હાણ હાલતમાં જોવા મળેલા યુવકોને હોસિ્પટલ ખસેડાયા હતા.
📲Get App