🔥 TRENDING રાજુલાના જોલા પર ગામે ભાદરવી અમાસના દિ... વટવા ગોકુલ રેસિડેન્સીમાં વરસાદમાં ગણપત... சாத்தான்குளம் பகுதியில் 'லீடர்ஸ்' இயக்... NEED24 NEWS દ્વારા ગુજરાતમાં નવો રિપોર... கன்னியாகுமரி மாவட்டத்தில் விநாயகர் சது... સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચ...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ વોર્ડ નંબર (4) માં નીચલી બજાર કે

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Sep 2026, 11:06 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ વોર્ડ નંબર (4) માં નીચલી બજાર કે જે રાજુલાનો સાવ એટલે સાવ નીચેનો વિસ્તાર કેવાય છે કે જ્યાં ચોમાસું હોઇ કે પછી મીઠું પાણી હોઈ જે વેપારીયું ની દુકાન પાસે પાણી એમનેમજ ભરાયેલું હોઇ છે તો આજરોજ નીચલી બજાર સ્થાનિક લોકો, વેપારીઓ મળી અને નગરપાલિકા ને રજૂઆત કરતા આજરોજ વોર્ડ નંબર 4 શંખેશ્વરી માતાજી મંદિર ની ગલી માં આજે ગટર માં ભૂંગળું નખાવ્યું અને વોર્ડ નંબર 4 માં આવાને આવા પ્રયત્નો જો નાના પણે થસે એટલા કરતો રહીશ અને મારા વોર્ડ નંબર 4 ના લોકોની સાથે સુખ દુઃખ માં પણ સાથે રહેતો આવુછું
જય
હિન્દ. જય ભારત
📲Get App