🔥 TRENDING गढ़मुक्तेश्वर में धूमधाम से निकली श्री... वेलार में 18 अक्टूबर 2026 को होगा माँ... Three dead as fresh violence erupts in... PM Modi pledges backing for Manipur pe... Nine dead, fourteen homes burnt as vio... Uttar Pradesh Minister Accuses Chief J...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરમાં જુગાર રમતા 4 લોકોની ધરપકડ
Crime

ધાંગધ્રા શહેરમાં જુગાર રમતા 4 લોકોની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 13 Aug 2026, 11:42 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેર પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ કાર્યવાહી જાહેર સ્થળ પર જુગાર રમવા સામેના કાયદાઓનું પાલન કરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે।

ધાંગધ્રા શીટી પોલીસની ટીમે જાહેરમાં શ્રાવણયોજુગાર રમતા ચાર વ્યક્તિઓને ઝડપી લીધા આ કાર્યવાહી શહેરમાં વધતી જુગારની પ્રવૃત્તિઓને રોકવા માટે કરવામાં આવી છે, જે કાયદાને ઉલ્લંઘન કરે છે અને જાહેર શાંતિને ખતરો પહોંચાડે છે।
શ્રાવણ માસ ની શરૂવાત થતાં જ જુગારીઓ બેફામ બન્યા છે ત્યારે
ધાંગધ્રા સીટી પીઆઇ કેડી જાટ સાહેબનીસુચનાથીપોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે તેઓ સતત કામગીરી કરી રહ્યા છે અને જાહેરમાં જુગાર રમવા સામે કાયદાઓનું પાલન કરાવવા માટે કડક પગલાં લઈ રહ્યા છે।

ધરપકડ કરાયેલા ચાર આરોપી બળદેવભાઈ ઉકાભાઇ મકવાણા મુકેશ જેરામભાઇ રાઠોડ હસુટભાભાઈનગવાડીયા દિલીપ પોપટભાઈકુઢીયા તમામ રહે ધાંગધ્રા વાળાનેજડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાજુગારીઓમા ફફડાટ ફેલાયોહતો
📲Get App