National
અમરેલીના માનવભક્ષી 4 સિંહોને મળશે આજીવન કેદની સજા:
✍️ Dipakkumar Chetanbhai Kasangara
🗓 27 Jun 2026, 05:35 PM
👁 58
અમરેલીના માનવભક્ષી 4 સિંહોને મળશે આજીવન કેદની સજા: જુનાગઢના સક્કરબાગ ઝુના પાંજરામાં કેદ કરાશે, હવે ક્યારેય જંગલમાં નહિ હરીફરી શકે