🔥 ट्रेंडिंग અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 4 આપઘાતની... टोकावडे येथे एसटी बस आणि स्कुटीचा भीषण... અમરેલીમાં ગાગડીયો નદી પુનર્જીવિત, 3 તા... नकली रूसी विदेश मंत्री पोस्ट पर प्रशां... ओडिशा में भू-स्खलन स्थल पर बचाव कार्य... ओडिशा के कोटिया में तनाव तेज, चिंता बढ...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહિલા ફાઇનાન્સ મેનેજર સાથે રૂ. 36.89 લાખની સાયબર ઠગાઈનો મોટો કાંડ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 04 नव. 2026, 12:35 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી, અમરેલીમાં એક મહિલા ફાઇનાન્સ મેનેજરને નકલી સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રૂ. 36.89 લાખની છેતરપિંડી કરવામાં આવી.

ધારી, અમરેલીમાં એક મહિલા ફાઇનાન્સ મેનેજરને નકલી સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રૂ. 36.89 લાખની છેતરપિંડી કરવામાં આવી.

અરુધંતીબેન રાજીવકુમાર મુખર્જી, જે ધારીની અજંતા સોસાયટીમાં રહે છે, તેમને અજાણ્યા ઠગોએ શરૂઆતમાં નાનો નફો બતાવી વિશ્વાસ કેળવ્યો અને પછી અલગ અલગ બહાને કુલ રૂ. 36.89 લાખ પડાવી લીધા.

જ્યારે રૂપિયા પરત માંગ્યા ત્યારે એપ બંધ થઈ ગઈ અને નંબરો પણ બંધ આવવા લાગ્યા, ત્યારે તેમને સમજાયું કે તેઓ છેતરાયા છે. ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા લિંક, એપ કે વધુ વળતરની લાલચવાળી સ્કીમમાં રોકાણ ન કરવું અને સાવચેત રહેવું.
📲Get App