🔥 ट्रेंडिंग यूपी में स्टार्टअप्स को मिल रहा बढ़ावा... Team India star Rinku Singh to marry C... मुख्यमंत्री योगी आदित्यनाथ ने मथुरा की... “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ... कल चंद्रशेखर लखनऊ में आकर इको गार्डन म... हिंदुत्व समूहों की शिकायत पर पश्चिम बं...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિંગોડા ડેમમાં 36.86 ટકા જળ સંગ્રહ

✍️ रिपोर्टर: SAIYAD Abdul Khalik A.karim bhai 🗓 16 सित. 2026, 09:28 AM 👁 59
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લાના શિંગોડા ડેમ ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 08:00 થી 10 વાગ્યા સુધીની સ્થિતિ મુજબ ડેમમાં હાલ કોઈ વરસાદ નોંધાયો નથી છેલ્લા 24 કલાકમાં પણ વરસાદ 50મીમી નોંધાયો છે ડેમમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 350 મીમીનોંધાયો છે ડેમનું પાણીનું લેવલ 135.68 GTS તથા પાણીની ઊંડાઈ 12.90 મીટર છે ડેમમાં 13.09 MCM લાઈવસ્ટોરેજ અને 13.42 MCM ઞોસસ્ટોરેજ નોંધાયુ છે હાલ ડેમના એક પણ ગેટ ખોલવામાં આવ્યા નથી અને તમામ ગેટ 0.0 મિટર ની સ્થિતિમાં છે
📲Get App