🔥 TRENDING ઉનામાં તબીબ અપહરણ અને લૂંટ: અમદાવાદથી... સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓ... સુરત ક્રાઈમ બ્રાંચે ૬૫ લાખની છેતરપિંડી... தாய்மாமன் தங்க மோதிரம்’ திட்டம் தொடக்க... National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

ગુજ્જુ લવગુરુના પરિવારને મળી 3.50 કરોડની સહાય,વિદેશમાંથી પણ આવ્યું મોટું ફંડ,નીતિન ભાઈ જાનીએ આપી માહિતી

✍️ Reporter: MAHESH GAUSWAMI 🗓 28 Sep 2026, 11:05 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ-થરાદ ખાતે સોશિયલ મીડિયા ફેમ ' ગુજ્જુ લવ ગુરુ ' ઉર્ફે ચંદન રાઠોડના નિધનને પગલે નીતિનભાઇ જાની (ખજુર ભાઇ),વિલેજ બોય ટીમ અને તેમના પરિવાર દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

વાવ-થરાદ ખાતે સોશિયલ મીડિયા ફેમ ' ગુજ્જુ લવ ગુરુ ' ઉર્ફે ચંદન રાઠોડના નિધનને પગલે નીતિનભાઇ જાની (ખજુર ભાઇ),વિલેજ બોય ટીમ અને તેમના પરિવાર દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આ દરમિયાન મીડિયા સમક્ષ ઓનલાઈન અને રોકડ સહિતની તમામ સહાયનો પારદર્શક હિસાબ રજુ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચંદન રાઠોડના પરિવારને કુલ રૂપિયા 3.50 કરોડ ની મોટી આર્થિક મદદ મળી ચૂકી છે.
📲Get App