🔥 ट्रेंडिंग *“Bidar District Police, Hulasura Poli... સમીના નાની ચંદુર ગામે નવરાત્રી મહોત્સવ... ઉજ્જૈનમાં બાપા મહાકાલની આરતી અને દર્શન... ગુજરાત-જાપાન ટેક્સટાઇલ સહકારમાં નવી તક... અમદાવાદમાં પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ,... News 24 ke madhyam se jaane sacchai
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડી તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત દશેરાના દિવસે બનેલી દુઃખદ ઘટના, ફાયર ટીમે પાંચ કલાક સુધી શોધખોળ કરી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 21 अक्टू. 2026, 10:26 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટડી શહેરમા તળાવમાં દશેરાના દિવસે 35 વર્ષીય યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા આશરે પાંચ કલાક સુધી તળાવમાં શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
મૃતકનું નામ મનુભાઈ નાથાભાઈ ગોરીયાવાડા જાતે દેવીપૂજક
રિપોર્ટર આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App