🔥 ट्रेंडिंग त्रिपुरा कैबिनेट ने 305 नई पदों को मंज... हिमाचल प्रदेश विश्वविद्यालय में फीस वृ... उत्तarakhand में 10 स्कूल बंद, कुत्ते... उत्तarakhand में मानसून से हाईवे व सड़... उत्ताखण्ड में बाघ ने घोड़े को मारकर खी... जालंधर में बोलेरो पलटा, तीन महिलाएँ घा...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડગાંવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 340 ગ્રામ માદક પદાર્થ ગાંજો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો .

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 20 अग. 2026, 05:18 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડગાંવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 340 ગ્રામ માદક પદાર્થ ગાંજો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

દાતા પાલનપુર હાઇવે પર જલોત્રા નજીક દાતા તરફથી આવી રહેલી એક મોટરસાઇકલને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. મોટરસાઇકલના માલિક ભગવાનસિંહ કરસનજી રાજપૂત પાસેથી 17,000 રૂપિયાની કિંમતનો 340 ગ્રામ ગાંજો, 10,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન અને 20,000 રૂપિયાની કિંમતની મોટરસાઇકલ મળી આવી હતી, જે કુલ 47,000 રૂપિયાની કિંમતનો હતો. આરોપીની પકડી ને વડગાંવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને વધુ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
📲Get App