🔥 TRENDING शाजापुर: मोरटा जोड़ के पास कार पलटने स... PM-DAKSH Trains 1.87 Lakh Candidates,... मुरैना में श्वान के काटने से घायल नीलग... India Post posts 24% revenue surge to... India to Host 12th BRICS Parliamentary... पुनासा एसडीएम पंकज वर्मा ने स्वामित्व...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આરસુરી અંબાજી મંદિરમાં 34મો પાટોત્સવ: નવચંડી યજ્ઞ અને ગરબા રમઝટ

✍️ Reporter: Sanjay Kumar Sukhdev bhai Chauhan 🗓 24 Oct 2026, 02:44 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

25 ઓક્ટોબર 2026નાખેડા જિલ્લામાં વસો તાલુકામાં ગામ અલીન્દ્રા રોજ આરાસુરી અંબાજી મંદિરમાં 34મો પાટોત્સવ ઉજવાશે, જેમાં નવચંડી યજ્ઞ અને રાત્રિ ગરબા રમઝટ યોજાશે.

25 ઓક્ટોબર 2026ના રોજ ખેડા જિલ્લામાં વસો તાલુકામાં ગામ અલીન્દ્રા આરાસુરી અંબાજી મંદિરમાં 34 મો પાટોત્સવ ઉજવાશે.

આ ઉત્સવના મુખ્ય કાર્યક્રમ તરીકે નવચંડી યજ્ઞ યોજાશે અને સાંજે ગરબા રમઝટનું આયોજન કરવામાં આવશે.

વિક્રમ ગઢવી મ્યુઝિકલ ગ્રુપ અને તમામ ખેલૈયાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી શ્રી પૂર્વેશ ભાઈ પટેલ અને દાતા શ્રી શિરાલીબેન મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
📲Get App