🔥 TRENDING Rajasthan Board Postpones Class 10, 12... 🌹 *బాలల దినోత్సవ శుభాకాంక్షలు* 🌹 Arlekar Meets Amit Shah, Captivates Na... CBI Investigates Alleged Irregularitie... CBI files cases against retired railwa... Madhya Pradesh Lokayukta raids Bhopal...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ગઠા ગામ માં આજ રોજ સાબરકાંઠા સુન્ની મોમીન સમાજ નો 32 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

✍️ Reporter: ઈમરાન સાલેજી 🗓 14 Nov 2026, 02:16 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઠા ગામ માં સમૂહ લગ્ન નુ આજ રોજ આયોજીત કરવામાં આવ્યું

હિંમતનગર તાલુકાના ગઠા ગામ માં આજ રોજ સાબરકાંઠા સુન્ની મોમીન સમાજ નો 32 મો સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમુહ લગ્ન છેલ્લા 32 વર્ષ થી આ સમાજ કરતો આવે છે.અને આવનારા દિવસોમાં માં પણ કરવામાં આવશે.આ સમૂહ લગ્ન સમારોહ મા મોટા મોટા આગેવાનો અને કાર્યકરો.ને સાથ સહકાર આપીયો હતો.આ સમૂહ સમારોહ મા દેશ ની શાન્તી માટે પણ દુવા કરવા મા આવી હતી.ત્યાર બાદ નીકાહ ખાની નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.અને દિકરીઓ ને આ સમૂહ સમારોહ માં થી વિદાય આપવા માં આવી હતી. દર વર્ષે આવીજ રીતે ભાઈ ચારગી અને મોહબ્બત સાથે આ સમૂહ નુ આયોજન કરવામાં આવે છે.દરેક દિકરીઓ ને આ સમાજ ના આગેવાનો દ્વારા અલગ અલગ ઈનામ નું પણ વિત્રણ કરવામાં આવ્યું હતું.
📲Get App