🔥 ट्रेंडिंग ઝાલોદના જય માતાજી સેવા સંઘનો 18મો સેવા... સેવા સંકલ્પ અભિયાનમાં કાલાવડના ખરેડી ગ... मिक्सिंग मटेरियल प्लांट का प्रदूषण अंबाला के गणेश महोत्सव में 5 साल की मि... गुरुग्राम के एक कार्यकारी की मृत्यु; प... हरियाणा: मस्तिष्क‑मृत श्रमिक ने चार लो...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામના હાથીતલાવડી વિસ્તારમાં 31 વર્ષથી રામાપીરના નોરતા,ઉપવાસ અને પૂજાપાઠની પરંપરા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 19 सित. 2026, 07:45 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના હાથીતલાવડી વિસ્તારમાં રહેતા અમૃતભાઈ દેવાભાઈ મારવાડી છેલ્લા 31 વર્ષથી રામાપીરના નોરતાની ધાર્મિક પરંપરા ચાલી રહી છે. આ દરમિયાન તેઓ દ્વારા નિયમિત રીતે નોરતા અને પૂજાપાઠ કરવામાં આવે છે.
અમૃતભાઈની ખાસ વિશેષતા એ છે કે તેઓ નોરતા દરમિયાન માત્ર લીલા તીખા મરચાં ખાઈને ઉપવાસ કરે છે. તેમની આ અનોખી ભક્તિ અને આસ્થા છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.રામાપીર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઉપવાસની આ અનોખી પરંપરાની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App