🔥 TRENDING नीड 24न्यूज़ डेली अपडेट के लिए नीड 24... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਭਾਜਪਾ ਵਲੋਂ ਸੂ... કલોલ news ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਕਾਂਗਰਸ ਵੱਲੋਂ ਪਹਿਲੇ... नवादा के मेसकौर में निजी क्लीनिक में ग... ಶೀಗಣಾಪುರ ಗ್ರಾಮದ ಲಕ್ಷ್ಮಿ ದೇವಿಯ ನೂತನ ಗದ್...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવેશકુમાર સુનિલભાઇ પટેલ પર લાંચ કેસ: ડીકોયર દ્વારા 300 રૂપિયાની લાંચ સ્વીકાર્ય..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 04:56 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરની પિયજ ગ્રામ પંચાયતની ઓફિસમાં 300 રૂપિયાની લાંચ સ્વીકાર્ય અને પાછી મેળવવામાં આવેલ,ડીકોયર દ્વારા ગુનો ખુલ્લો પડ્યો..

23/11/2026ના રોજ ડીકોયર દ્વારા લાંચ કેસ ખુલ્લો પડ્યો, જેમાં આરોપી ભાવેશકુમાર સુનિલભાઇ પટેલને 300 રૂપિયાની લાંચ સ્વીકાર્ય અને રીકવર કરવામાં આવી હતી.આરોપી ભાવેશકુમાર સુનિલભાઇ પટેલ ઉ.વ.29, ધંધો-નોકરી,(વી.સી.) પ્રતાપપુરા ચાર્જ-પિયજ ગામ,તા.કલોલ જી.ગાંધીનગર, પિયજ ગ્રામ પંચાયતની ઓફિસમાં અરજદારો પાસેથી જમીનની નોંધોની નકલ આપવા માટે 100 થી 1000 રૂપિયાની લાંચ માંગતા હતા..

લાંચની માંગણી 300 રૂપિયા, સ્વીકારેલ 300 રૂપિયા અને રીકવર 300 રૂપિયા, જે પિયજ ગ્રામ પંચાયતની ઓફિસ, કલોલ, ગાંધીનગરમાં થયેલ છે.ટ્રેપિંગ ઓફિસર કે બી યાજ્ઞિક,પોલીસ ઇન્સ્પેક્ટર,ગાંધીનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન આ ગુનાની તપાસ કરી.
📲Get App