🔥 ट्रेंडिंग भारत के जूनियर पुरुष टीम ने कोरिया को... केरल में सात जिलों पर पीला बारिश अलर्ट... गणेश चतुर्थी से पहले मुंबई और ठाणे में... मुंबई के कुछ इलाकों में भारी बारिश, मौ... महाराष्ट्र में ट्रॉली पलटने से गणेश मू... स्कूली बच्चों के वायरल वीडियो ने सड़क...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં 30 સગીર બાળકો ગુમ, પોલીસએ માહિતી માટે અપીલ કરી
स्थानीय

અમદાવાદમાં 30 સગીર બાળકો ગુમ, પોલીસએ માહિતી માટે અપીલ કરી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 अग. 2026, 10:08 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષથી ઓછી ઉંમરના 30 બાળકોના ગુમ થવાના કેસમાં Anti Human Trafficking Unit દ્વારા શોધખોળ ચાલુ રાખી અને જનતાને સહયોગ માટે અપીલ કરી.

આજના સમાચાર મુજબ, અમદાવાદ શહેરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના આશરે 30 સગીર બાળકો ગુમ થયાની જાણકારી મળી છે. આ બાળકોના પરિવારોએ ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસએ Anti Human Trafficking Unit ને સક્રિય કરી છે.

પોલીસે બાળકોના ફોટા અને વિગતો જાહેર કરી છે અને જનતાનો સહયોગ માંગ્યો છે. જાહેર સ્થળો, રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ પર કોઈ બાળક અંગે સચોટ અને વિશ્વસનીય માહિતી મળે તો તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

સચોટ માહિતી આપનારને ₹10,000નું રોકડ ઈનામ આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

આ અપીલ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, કારણ કે તમારી એક નાની માહિતી કોઈ પરિવારને તેનું બાળક પરત અપાવી શકે છે.
📲Get App