🔥 TRENDING ಸೋಮನಮರಡಿ ಗ್ರಾಪಂ ವ್ಯಾಪ್ತಿಯ ಗ್ರಾಮಗಳನ್ನು... खान सिंह इंटर कॉलेज ढकिया में स्काउट स... रानीवाड़ा में स्टेट बैंक द्वारा री-केव... રઢુ ગામના અગ્રણીઓ હાઇવે બમ્પર માટે રજૂ... જય દશામા વિદ્યામંદિર, ઝાલોદમાં દિવાળી... Jharkhand Set to Host Eight National S...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા વર્ગ - 3 (ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે;

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 04:21 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા વર્ગ - 3 (ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે; આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા. 05/11/2026 (14:00 કલાક) થી તા. 30/11/2026 (સમય 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે...

ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ પર મૂકવામાં આવશે...
📲Get App