Technology
એપ્પલે એ લોન્ચ કર્યો પેહલો ફોલ્ડએબલ આઈફોન. એપ્પલ એ કૅલીફોર્નીઆ ઇવેન્ટ માં પેહલો ફોલ્ડએબલ આઈફોન ડ્યુઓ લોન્ચ કર્યો. જેની શરૂઆતી કિંમત 3 લાખ ર
એપ્પલે એ લોન્ચ કર્યો પેહલો ફોલ્ડએબલ આઈફોન. એપ્પલ એ કૅલીફોર્નીઆ ઇવેન્ટ માં પેહલો ફોલ્ડએબલ આઈફોન ડ્યુઓ લોન્ચ કર્યો. જેની શરૂઆતી કિંમત 3 લાખ રૂપિયા રાખવા માં આવી છે ડ્યુઓ બે કલર ઓપ્શન
એપ્પલે એ લોન્ચ કર્યો પેહલો ફોલ્ડએબલ આઈફોન. એપ્પલ એ કૅલીફોર્નીઆ ઇવેન્ટ માં પેહલો ફોલ્ડએબલ આઈફોન ડ્યુઓ લોન્ચ કર્યો. જેની શરૂઆતી કિંમત 3 લાખ રૂપિયા રાખવા માં આવી છે ડ્યુઓ બે કલર ઓપ્શન માં આવ્યો છે જેમાં સ્ટાર વાહિટ તેમજ નાઈટ સ્કાય સામેલ છે. આઈફોન ડ્યુઓ માં ૫.૪ ઇંચ ની આઉટર ડિસ્પ્લે આપવા માં આવી છે અને અનફૉલ્ડ થવા ઉપર ૭.૬ ઇંચ ની થઇ જશે જે અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે છે. ફોલ્ડ થવા ઉપર ડ્યુઓ પાસપોર્ટ સાઈઝ નો રહેશે . જેમાં એરોસ્પસે ગ્રેટ ટાઇટેનિયમ ફ્રેમ આપવામાં આવી છે. એપ્પલ પેન્સિલ સપોર્ટ પણ આવશે. એ -૨૦ પ્રોચીપ સેટ આપવામાં આવ્યો છે. આઈફોન ડ્યુઓ ની સાથે કંપની એ આઇફોને 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સ પણ લોન્ચ કર્યા. આ બંને મોડેલ્સ માં અત્યાર સુધી ની સૌથી મોટી બેટરી આપવા માં આવી છે . 18 પ્રો નું બેકઅપ 24 કલ્લાક રહેશે અને પ્રો મેક્સ નું બેકઅપ 30 કલ્લાક સુધી રહેશે. બંને મોડેલ 15 મિનિટ માં 50% ચાર્જ થશે. પ્રો શિરીષ માં 48 મેગા પિક્સેલ ના 3 કેમેરા સેટઅપ છે .જેમાં મૈન ટેલિફોટો અને અલ્ટ્રાવાઇડ કેમેરા સામેલ છે. ફ્રોન્ટ કેમેરા 18 મેગા પિક્સેલ નો રહેશે .