🔥 TRENDING સાબરકાંઠા: લાલપુરમાં પ્રેમલગ્ન દંપતી પ... मनोहर सिंह भाटी बालमटाकली में टैंकरों से पीने के पानी... అక్వాన్ తుఫాన్: విశాఖపట్టణం 170 కి.మీ... भामन्या में धूम धड़ाका समिति द्वारा आय... अपमानजनक वागणूक आणि कमी मजुरीच्या निषे...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માતર-તારાપુર રોડ પર ઈકો કાર અને રિક્ષા વચ્ચે થયેલ ભયાનક અકસ્માત, 3 જાનમૃત્યુ
Local

માતર-તારાપુર રોડ પર ઈકો કાર અને રિક્ષા વચ્ચે થયેલ ભયાનક અકસ્માત, 3 જાનમૃત્યુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 05 Oct 2026, 09:30 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક ઈકો કાર અને મુસાફરોથી ભરેલી રિક્ષા વચ્ચે ટક્કરથી 3 લોકોનું મૃત્યુ અને 4 લોકોની ગંભીર ઈજા થઈ.

માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક ઈકો કાર અને મુસાફરોથી ભરેલી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનું સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા આવી.

ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને પીડિતોને પ્રાથમિક સારવાર આપી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા.

માતા પોલીસ એ ઘટનાની તપાસ શરૂ કરી છે અને માર્ગ સુરક્ષા સંબંધિત પગલાંઓની સમીક્ષા કરશે.
📲Get App