🔥 TRENDING બાલાસિનોર નજીક અમદાવાદ-ઇન્દોર હાઈવે પર... दुल्हिन बाजार नगर पंचायत सीमांकन पर उठ... ઔરંગા માં આવેલ પુલની ખરાબ સ્થિતિ અને ગ... सुप्रीम कोर्ट ने दिल्ली हाई कोर्ट के उ... Vault by Virat Kohli Opens First Club... IIT Delhi Engineer Invents Truck‑Engin...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પરથી પોલીસે 291 લિટર દેશી દા*રૂનો જથ્થો પકડી પડ્યો

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 06:06 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પરથી પોલીસે 291 લિટર દેશી દા*રૂનો જથ્થો પકડી પડ્યો

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પરથી પોલીસે 291 લિટર દેશી દા*રૂનો જથ્થો ઝડપી પાડયો છે. સરખેજ પોલીસે 22 વર્ષીય અય ચુનારા નામના યુવકને ઝડપી પાડયો છે. નહેરના કિનારેથી 58,200 રૂપિયાનો દા*રૂ જપ્ત કરાયો. શુક્રવારે સાંજે આ કાર્યવાહી કરાઈ હતી. ગેરકાયદે વેચાણ માટે સંગ્રહ કરાયો હોવાની આશંકા છે, વધુ તપાસ ચાલુ છે.
.
#ahmedabad #amdavad #ahmedabadcity
.
Ahmedabad | Amdavad | Ahmedabadcity
📲Get App