🔥 ट्रेंडिंग उत्तर्काशी में 4.2 तीव्रता का भूकंप, ल... 11 अक्टूबर 2026 को ओडिशा में सोने की क... दिल्ली विरोध पर बीजेपी ने सीजेपी और वि... क्रिश्णा डेल्टा किसान सीएम नायडू को पत... आंध्र प्रदेश कैबिनेट ने स्थानीय निकाय... TUDA ने तिरुपति की भविष्य की जरूरतों क...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની હાઈફાઈ હોટેલમાં જુગારનો ખેલ, 29 લોકો ઝડપાયા
अपराध

સુરતની હાઈફાઈ હોટેલમાં જુગારનો ખેલ, 29 લોકો ઝડપાયા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 अग. 2026, 08:56 AM 👁 60
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા સનસિટી હોટેલમાં પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડ્યો, જેમાં 29 લોકો ઝડપાયા.

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી સનસિટી હોટેલમાં પોલીસને હાઈપ્રોફાઈલ જુગારધામ મળી આવ્યું છે. હોટેલના રૂમ નંબર 411માં દરોડો પાડી, પોલીસે 29 મહિલાઓ અને પુરુષોને ઝડપ્યા છે.

પોલીસે સ્થળ પરથી ₹3.20 લાખથી વધુ રોકડ, 30 મોબાઈલ અને ગંજીપાના સહિતની સામગ્રી જપ્ત કરી છે. કુલ મળીને વાહનો સહિત ₹24.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી, ઇચ્છાપોર પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App