🔥 TRENDING Only 9 of India's 584 Districts Record... J&K Forest Department Suspends Agrosto... Kashmir Agrostologist Suspended Pendin... J&K Government Transfers One JKAS Offi... New Drainage Pipeline to Prevent Water... Faculty Development Course for Youth H...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 11:47 AM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રુપીય 2.86 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

'ઓપરેશન મ્યૂલ હન્ટ 2.0' હેઠળ અમદાવાદમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ ખોટી કંપનીઓ ઉભી કરીને બેંકોમાં કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવ્યા અને મ્યૂલ એકાઉન્ટ મારફતે દેશના 18 રાજ્યોમાં ₹2.86 કરોડથી વધુની સાયબર ઠગાઈને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.તપાસ દરમિયાન 72 મ્યૂલ એકાઉન્ટ, 12 કોર્પોરેટ બેંક એકાઉન્ટ, મોબાઇલ, લેપટોપ, ચેકબુક અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
📲Get App