🔥 TRENDING JD(U) Holds Grand Meeting in Patna to... Barasingha Return to Bandhavgarh Tiger... हिंदौन सिटी में ‘विकसित भारत युवा संवा... Rajasthan High Court Upholds Regularis... ಸೋಮನಮರಡಿ ಮರು ಸೇರ್ಪಡೆಗೆ ಜನಾಭಿಪ್ರಾಯ ಸಭೆ... करौली में स्काउट व गाइड प्रशिक्षण शिवि...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ નજીક પાયરકા ગામની સીમમાં આવેલી વાડીમાં રખોપું કરતા 27 વર્ષીય યુવક કાદર હાસમ જતનું ગોળી વાગવાથી મોત થયુ છે

✍️ Reporter: Naresh katua 🗓 05 Nov 2026, 08:19 AM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ નજીક પાયરકા ગામની સીમમાં આવેલી વાડીમાં રખોપું કરતા 27 વર્ષીય યુવક કાદર હાસમ જતનું ગોળી વાગવાથી મોત થયુ છે મૃતક ભુજની ભાગોળે આવેલા કોડકી ગામનો રહેવાસી હતો. બનાવ મધરાતે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે બન્યો હોવાનું કહેવાય છે માથામાં દેશી બંદૂકની ગોળી વાગેલી હાલતમાં તેને GK હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો. માનકૂવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની શક્યતા પણ દર્શાવાઈ છે PSI ઘાસુરા વધુ તપાસ કરી રહ્યા છે
📲Get App