🔥 TRENDING Tractor Junction lists top implements... Brand Sells Carry Bag for Rs 10, Himac... Himachal CM declares zero tolerance fo... Woman and Boyfriend Nabbed After ₹41.7... Rajasthan Resident Arrested for AI Dee... Rain Likely in Rohtak Today, Weather T...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુંદરાની 26 વર્ષીય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોત હોસિ્પટલો પર બેદરકારીના આરોપ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 16 Sep 2026, 11:35 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંદરાની 26 વર્ષીય પ્રસૂતા રાગિનીનું સિઝેરીયન ઓપરેશન બાદ મોત થયું છે.
પરિવારનો આક્ષેપ છે કે સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી. સારવાર માટે અંદાજે 23 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં દર્દીને બચાવી શકાયા નહીં.
આ મામલે મુંદરાની ગીતા હોસિ્પટલ અને ભુજની કે.કે. પટેલ હોસિ્પટલ સામે બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
📲Get App