🔥 TRENDING Quordle November 6 Answers and Hints R... Deepotsav Begins at Ujjain's Mahakal T... ડાબેરી પક્ષના નેતા નિત્ય રમન, જે DSA-સ... Thousands Gather at Indore's Mahalaksh... Jaipur's post-Diwali air quality hits... પાલિતનામાં દિવાળી પર ટ્રાફિક જામ, મુલા...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!

દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 09:46 AM 👁 116
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મી સ્ટાઇલની ઠગાઈ!માત્ર 2 દિવસમાં નકલી બેંક ઉભી કરી, ચેકથી ખરીદી કરીને વિશ્વાસ જીત્યો, સ્ટાફ માટે

ઇન્ટરવ્યૂ પણ યોજ્યા. ત્યારબાદ જગન્નાથ રથયાત્રામાં સોનાના દાનના બહાને જ્વેલર્સ પાસેથી 200 ગ્રામસોનું મંગાવી લોકરમાંથી રૂપિયા આપવાનું કહી પાછળના રસ્તેથી ફરાર થઈ ગયા.હાલ પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
📲Get App