🔥 TRENDING ધાનપુર તાલુકાના ઉમરિયા ગામમાં ડુંગર ઉપ... પોલીસે ઉમરપાડા તાલુકા, ઉમરગોટ નજીક પિક... Usha Mangeshkar to Receive First Bhupe... સુરત ગ્રામ્યના કામરેજમાં સ્ટેટ મોનિટરિ... भरगामा प्रखंड में कोसी MLC चुनाव हेतु... CM Himanta Biswa Sarma Calls Out Illeg...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ માંડવી તાલુકાના ભૈરૈયા પાટિયા પાસે બિનઅધિકૃત રીતે રેતી ખનીજ 25 ટનનુ વહન કરતા ડમ્પર વાહન નંબર GJ 27TG7402 વાહન સહિત કુલ અંદાજે 25 લાખનો મુદ્દામાલને જપ્ત કરી

✍️ Reporter: Naresh katua 🗓 23 Oct 2026, 09:55 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ માંડવી તાલુકાના ભૈરૈયા પાટિયા પાસે બિનઅધિકૃત રીતે રેતી ખનીજ 25 ટનનુ વહન કરતા ડમ્પર વાહન નંબર GJ 27TG7402 વાહન સહિત કુલ અંદાજે 25 લાખનો મુદ્દામાલને જપ્ત કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલ છે તથા આગળની કાર્યવાહી અર્થે મામલતદાર - માંડવી તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રીને જણાવેલ| છે.
📲Get App